WELCOME

"આ શાળાને સુંદર અને આકર્ષક બનાવવામા દિલિપભાઇ મોઢવાડીયા,રાજાભાઇ ઓડેદરા અન્ય દાતાશ્રીઓ તથાં શાળાના શિક્ષિકા શ્રી કિર્તીબેન રતનધારાને ખૂબ ખૂબ અભિનન્દન." શિક્ષણ ક્ષેત્ર નાઆ બ્લોગમાં શિક્ષણપ્રેમી જનતાનું સ્વાગત છે. આ બ્લોગ દ્વારા આપને ખરેખર જે સ્વપ્ન ની શાળા કહિ શકાય એવી ડ્રીમ સ્કૂલ શ્રી કાંટેલા પ્રાથમિક શાળાનું વિહંગાવલોકન કરાવવાનો આશય રહેલો છે.

ગ્રીન પ્રોજેક્ટ


અમારી શાળામાં ગ્રીન એન્ડ સસ્ટેનેબલ પ્રોજેકટ અંતર્ગત બાળકોમા નાનપણથી જ પર્યાવરણ બચાવવા તરફ સભાનતા કેળવાય અને બાળકો પર્યાવરણ નુ જતન કરતા થાય તે હેતુથી બાળકોની બનેલી 6 ટીમ કાર્ય કરે છે. આ માટે બાળકોની Air audit Team,water audit Team,Energy Team,soil Team,west Team,building Team જેવી 6 ટીમ તેમના માર્ગદર્શક શિક્ષક ની દોરવણી નીચે કાર્ય કરે છે. આ માટે બાળકો માટે ફાયર મોક ડ્રીલ.... ભુકંપ મોક ડ્રીલ..... શાળા મા કિચન ગાર્ડન..... શાળામાં સોલાર દ્વારા ઉર્જા ઉત્પન્ન..... જેવી પ્રવ્રુતીઓ કરાવ્વામા આવે છે. જો ગુજરાત ની તમામ શાળાઓમા આ પ્રોજેકટ નો અમલ કરવામા આવશે તો આવનારી ભારત ની ભાવી પેઢીને 100% ગ્લોબલ વોર્મીંગ જેવી વૈશ્વીક સમસ્યાઓ થી બચાવી શકાશે.......
   ધન્યવાદ...................... 

















1 comment: